INCOMETAX FORM 2020-21 IN GUJRATI
ઈન્કમટેક્સ 2020-21 (NEW-OLD) :update 10 feb (for 10E) નમસ્કાર મિત્રો ! આ વર્ષે ઈન્કમટેક્સ સ્લેબમાં બે વિકલ્પ આવે છે, જેમાં વિકલ્પ- A મુજબ નવું ઈન્કમટેક્સ ફોરમેટ અને વિકલ્પ-B એટલે જુનું ઈન્કમટેક્સ ફોરમેટ . ગત વર્ષે શ્રુતિ ફોન્ટમાં સરળ ભાષામાં જે ઈન્કમટેક્સ ફોર્મ બનાવેલ તેમાં ઘણા મિત્રોએ બ્લોગ પર આપેલ સુચન મુજબ અપડેટ કર્યું હતું. આ વર્ષે બંને વિકલ્પોનો આ ફોર્મમાં સમાવેશ કરેલો છે. આપના સુચનો આવકાર્ય રહેશે. તમને સોફ્ટવેર ગમે તો આ બ્લોગનું એડ્રેસ અન્ય મિત્રો સાથે શેર જરૂર કરશો. ઈન્કમટેક્સ ફોર્મ કઈ રીતે ભરશો ? સૌ પ્રથમ નીચે આપેલી લીંક પરથી આપનું ફોર્મ ડાઉનલોડ કરો , ત્યારબાદ નીચે આપેલી સુચના પ્રમાણે ફ...
Comments
Post a Comment